
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન તરફથી આપવામાં આવનાર કરિયાવર
(૧) સ્ટેનલેશ સ્ટીલ કિચન સેટ (ગરૂડા) કુલ નંગ-૧૧૨
(૨) ડબલ ડોર સ્ટોર વેલ (તિજોરી)
(૩) ડબલ બેડ – ગાદલાં સાથે
(૪) મિક્ષચર – (દરેક જોડાને) સ્વ. ડાહ્યાભાઈ જીવાભાઈ પરમારના સ્મરણાર્થે શ્રી નિલેશભાઈ ડાહ્યાભાઈ પરમાર (ગામ-કાસોર – હાલ પેટલાદ) તરફથી સપ્રેમ..
(૫) ગેસની સગડી – (દરેક જોડાને શ્રી નગીનભાઈ મકવાણા શ્રેયસ પાર્ક- પેટલાદ તરફથી સપ્રેમ.
(૬) સ્ટેન્ડીંગ ફ્રેન – (દરેક જોડાને) શ્રી ભાનુભાઈ એસ. મકવાણા ગામ – સિહોલ હાલ સ્નેહ પાર્ક સોસાયટી – પેટલાદ તરફથી સપ્રેમ.
→ દાતા તરફથી આપવામાં આવનાર વસ્તુઓ -
(૧) પાયલ (છડા) (દરેક જોડાને) શ્રી હર્ષદભાઈ મકવાણા – ગામ – કાસોર હાલ જીવનદીપ સોસાયટી પેટલાદ.
(૨) કપલ ઘડિયાળ – શ્રી નિરુબેન અમિતકુમાર મકવાણા – વણકર વાસ – પાળજ-તા. પેટલાદ.
(૩) ચાદીના સિક્કા – શ્રી રાકેશકુમાર પુંજાભાઈ વાઘેલા – ગામ – કાસોર – હાલ – પુષ્પકુંજ સોસાયટી, પેટલાદ.
(૪) ચાંદીની ગાય અને ચાંદીનો તુલશી ક્યારો – શ્રી જયંતિભાઈ હીરાભાઈ પરમાર (નરસંડાવાળા) હાલ પેટલાદ.
(૫) સોનાની નાકની જડ – શ્રી મગનભાઈ લાલજીભાઈ પરમાર (નરસંડાવાળા) હાલ પેટલાદ.
(૬) બ્લેન્ડર શ્રી વિજયકુમાર પરસોત્તમભાઈ વણકર (આર.ઓ.વાળા) ગામ- મહેળાવ.
→ દાતાશ્રીઓને નમ્ર વિનંતીઃ -
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન તરફથી આપવામાં આવનાર કરિયાવરનો ક્રમ નંબર ૧-૨-૩ના દાતા જરૂરી છે. જેમાં –
- ક્રમ-૧ સ્ટેનલેશ સ્ટીલ કિચન સેટ (ગરૂડા)ની (એક સેટ) કિંમત રૂા. ૨૧૦૦૦/- એકવીસ હજાર છે.
- ક્રમ-૨ ડબલ ડોર સ્ટોર વેલની કિંમત રૂા. ૧૦૦૦૦/- દશ હજાર છે.
- ક્રમ-૩ ડબલ બેડ – ગાદલાં સાથેની કિંમત ૧૫૦૦૦/- પંદર હજાર છે.
- સમુહ લગ્ન પ્રસંગે આશરે ૫૦૦૦ થી ૬૦૦૦ માણસોનું રસોડુ થશે, તો ભોજનદાતા તરીકે દાન મળે તે જરૂરી છે.
- સમગ્ર સમુહ લગ્ન સમારોહનો અંદાજીત ખર્ચ ૨૫,૦૦,૦૦૦/- પચ્ચીસ લાખ હોઈ સમગ્ર સમાજ દાતા તરીકે જોડાય તેવી અમારી લાગણી અને મદદની અપક્ષા સહ….